Логотип каналу GUJARATI GYAAN GUJARATI GYAAN
  • Кастомний URL: @pareshchauhan
  • Країна: Індія 🇮🇳
  • Мова опису: Гуджараті

  • Тип YouTube каналу
  • Аудиторія: 864K
  • Перегляди відео: 137.86M
  • # відео: 587
  • Приблизний дохід: $34.46K - $551.42K
  • Категорія: Лайфстайл Туризм
  • Глобальний рейтинг: 67921
  • Рейтинг в країні: 13672
  • Дата створення: 2018-09-11
  • Дата оновлення: 2024-07-11
Активність аудиторії: 159
Переглядів на відео: 234.85K
Швидкість зростання аудиторії: 405
Ключові слова: GUJARATI GYAAN GUJARATI GYAN paresh chauhan gujarat gujarat tourism gujarat tourist place travel trip tour food temple tour mandir indian railway train darshan traveling tourister tourism ahmedabad rajkot surat vadodra dwarka somnath


નમસ્કાર દોસ્તો, મારી YOUTUBE CHANNEL GUJARATI GYAAN માં તમારું સ્વાગત છે. દરેક ગુજરાતીની માફક મને પણ અવનવું જમવાનું અને અલગ અલગ જગ્યાઓ પર ફરવાનું પસંદ છે.આ ચેનલના માધ્યમથી હું જે પણ જગ્યાઓ પર ફરવા જાવું છુ, તેનો અનુભવ તમારી સાથે શેર કરું છું. હું ઈચ્છું છું કે ગુજરાતની એવી જગ્યાઓ પર લોકોનું ધ્યાન જાય, જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. ગુજરાતના મંદિરો, પર્વતો, જંગલો, નદીઓ, શહેરો અને ફરવાના સ્થળોએ જઈ તે જગ્યા વિશે વધુમાં વધુ જાણકારી આપવાનો મારો ઉદ્દેશ્ય છે. આશા છે કે મારા વીડિયો તમને પસંદ આવશે. જો વીડિયો પસંદ આવે તો તેને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જય જય ગરવી ગુજરાત વંદે માતરમ Hi, I am a Solo Traveller, And Foodie.On this channel, I'll be sharing my experiences of travelling with you guys. This is my story of unconditionally pursuing my passion for travelling. For business enquiries - cpareshdipak@gmail.com